બુધવાર, 19 જૂન, 2019

Thuja occidentalis મોરપંખ વિદ્યા

પ્રસ્તુત  ઇમેજીસ  જે પ્લાન્ટ  છે એ ગુજરાત  ના ઘણા બગીચાઓ ઉપરાંત સ્કૂલ કૉલેજ ના પટાંગણમાં આપે જોયો હશે... 20 વર્ષ પહેલા ના વિદ્યાર્થી  મિત્રો આને વિદ્યા  નો છોડ માનતા અને શ્રદ્ધા  પૂર્વક નોટબુક  કે ચોપડા માં સાચવતા...

મૂળ  તો પૂર્વી  કેનેડા નો આ ક્ષુપ છે જે વિટા.સી થી ભરપુર  છે જેનું વૈજ્ઞાનિક  નામ  Thuja occidentalis છે જેનો  extract ને  externally applied tincture or ointment for the treatment of warts, ringworm, and thrush. એવી એક નોંધ  David Hoffmann, Medical Herbalism: Principles and Practices, Healing Arts Press, 2003, p.588
આના થી પણ  વધુ આશ્ચર્યજનક  માહિતી M Grieve, A Modern Herbal, London: Jonathan Cape, 1931, p.177 પર આપતા  જણાવેલ છે કે ,

An injection of the tincture into venereal warts is said to cause them to disappear."

અહિંયા ચામડી ના મસા માટે આના નામ પર થી Thuja  oint ... નું જબરૂ વેચાણ  થાય છે...આ ક્ષુપ ના પાના ની ચટણી કરીને ડાયરેકટ  સ્કીનટેગ-ગરદન ની આસપાસ થતાં ચામડી ના મસા કે ના મટતા  ખરજવા પર એકાદ અઠવાડિયું દિવસ માં બે એક વાર લગાવી જોવું ..

બાગ બગીચા માં  સુંદરતા માં વધારો કરતી આ
સુશોભન ની વનસ્પતિ છે આપની ત્વચા નું પણ સૌંદર્ય  વધારે છે

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...