ગઇકાલ ની આ પોસ્ટ સંદર્ભે પરમ મિત્ર રાજકોટ ના શ્રી દિનેશભાઇ ટીલ્વા ની કૉમેન્ટસ હતી કે, આ પોસ્ટ માં ગપગોળા છે આજે રેફરેન્સ સાથે પુનઃ શેર કરેલ છે.
કેસર...
- એક રતલ કેસર મેળવવા પંચોતેર હજાર કેસર ના ફુલો ચુંટવા પડે અને એને સુકવી ને એના તાંતણા એકત્ર કરવા પડે છે.
( Ref: નેચરલ જીયોગ્રાફી મેગેઝિન 1948 p 93 )
- દુનિયા માં વપરાતા અને વેચાતાં ઑરીજીનલ કેસર ની 90% થી વધુ માંગ ઇરાન પુરી પાડે છે. સ્પેન થી લઇને કાશ્મીર સુધી ના ઠંડા ભૌગોલિક બેલટ માં કેસર ની ખેતી માટે કુદરતી વાતાવરણ અનુકૂળ આવે છે. 16 મી સદી માં લખાયેલ ભાવપ્રકાશ માં ઉલ્લેખ છે वाह्लीकदेश संजातम् વાહ્લીક એટલે પ્રાચીન કાળ નું ઇરાન.
- કેસર ને પર્શિયન ભાષા માં જાફરાન કહે છે. આ પર થી અંગ્રેજી માં Saffron શબ્દ આવેલ છે
સંસ્કૃતમાં કેસર નો ભાવાર્થ " એવો પદાર્થ કે જે નજરે ચડતા એને જોવાથી અંજાઇ જઇ અને કૂતુહલ પેદા થવાથી એની તરફ વ્યક્તિ સરકવા મંડે ( આકર્ષાય) છે " વૈદકના ગ્રંથોમાં કાશ્મીર અને ઇરાન ના કેશર માટે कुङकुमम् શબ્દ વાપરેલ છે જો કે સંહિતામાં नागकेसर શબ્દ જોવા મળે છે જે અલગ પ્રજાતી છે.
- કેસરમાં કસુંબીના તથા મેરીગોલ્ડ(હજારી ગલ)ના ફુલો ની ભેળસેળ કરવામાં આવે છે આજે કસુંબીને અમેરીકન કેસર કહે છે.
- ચીન અને જાપાન માં મહાયાન બુદ્ધ સંપ્રદાય ના ધર્મગુરૂઓને જે ચિવર ભેટ અપાતા હતાં તે કેસર થી રંગવા માં આવતાં હતાં...
- લીબિયા દેશ માં વસ્ત્ર ને રંગવા કેસર ની દાણચોરી કરાતી હતી, જયારે જર્મની અને ફ્રાંસ માં કેસર માં ભેળસેળ કરનાર ને ફાંસી ને સજા તથા બેવેરીયા પ્રાંત માં કેસર માં ભેળસેળ કરનાર ને જીવતો સળગાવી દેવાતો હતો.
( Ref: Willard, P. (2002), Secrets of Saffron: The Vagabond Life of the World's Most Seductive Spice, Beacon Press, ISBN 978-0-8070-5009-5)
- સ્પેન નું " ગાર્ડન " તથા " લા મન્ચા" બ્રાન્ડ કેસર ઉત્તમ છે, જયારે ફિલોડેલ્ફીયા નું કેસર સૌથી મોંઘુ છે. કાશ્મીરી "મોગરા" તથા "લાચા" બ્રાન્ડ કેસર શુદ્ધ અને ઉત્તમ છે પણ આજે એ ઑસ્ટ્રેલિયાના પર્થ શહેર માંથી ખરીદ કરવું પડે છે, શારજહાં કે દુબઇ થી ખરીદ કરેલ કાશ્મીરી કેસર માં શુદ્ધતાં ની સંપૂર્ણ ખાતરી છે.
(Ref: નિઘંટુ આદર્શ વૈદ્ય બાપાલાલ - 2 પેજ નં. 1005 )
- કેસર ના સેવન થી ગર્ભિણી ને ગોરૂ અને રૂપાળું બાળક અવતરે છે, એ એક મિથક છે વૈજ્ઞાનીક સંશોધન માં ખરૂ નથી ઉતર્યુ , જો કે કેસર ની તાસીર ઉતેજક અને ગરમ છે માટે ગર્ભિણી એ ના લેવું.
- ચાઇના માં કેસર ને "ફાન ફરા હુઆ" નામ અપાયેલ છે ચાઇનીઝ ટ્રેડિશનલ હિંલીગ થેરાપી માં, વધુ પડતાં અને લાંબા સમય સુધી મદીરાપાન ( આલ્કૉહોલ ના સેવન) ને કારણે ફેટી લીવર અથવા લીવર ના ડિસ્ઑર્ડર્સ માટે કેસર અપાય છે આવા દર્દી ઓમાં કેસર થી ડિપ્રેશન દૂર થાય છે અને ઊંચુ બ્લડપ્રેશર કાબુ માં રહે છે.
- સ્ત્રીઓ ને કષ્ટાર્તવ તથા માઇગ્રેન માં કેસર ની ફાંટ (દૂધ વિના ) આપવા થી ફાયદો થાય છે.
Ref : शोढल कृत गदनिग्रह शिरोरोग अधिकार
- કિલયોપેટ્રા રાણી કેસર ભરેલા બાથટબ માં સ્નાન કરતી અને લીબીડો ઇન્ક્રીઝ કરવા હેતું, રાજા ને કેસર યુક્ત વાનગી ખવડાવતી... પણ એ રાણી હતી...
For the ancient Persians and Egyptians saffron was an aphrodisiac, a general-use antidote against poisoning, a digestive stimulant, and a tonic for dysentery and measles. European practitioners of the archaic and quixotic "Doctrine of Signatures" took its yellowish hue as a sign of its putative curative properties against jaundice - Wikipedia
- કેસર ના સ્નાન થી રૂપાળું થવાય એવી એક (ગેર) માન્યતા થી ગુજરાત માં જુદી જુદી કંપનીઓના "કેસર ગોટી " સાબુ નું ધૂમ વેચાણ થાય છે લક્સ સાબુ માં પણ કેસર અને વિમલ ગુટકાં માં પણ કેસર આ બધી લોભામણી અને જુઠ્ઠી જાહેરાતો છે.
- કેસર ના તાંતણા ને પાણી સાથે પથ્થર ની સીલવટ લસોટવા થી એનો રંગ અને ગુણ નિખરે છે કેસર ના તાંતણા પાણી કે દૂધ માં સીધા ઓગળતાં નથી અને જો તુરંત જ ઓગળી જાય અથવા કેસરી કલર છોડે તો કેસર સેળભેળીયું જાણી લેવું.
- કેતુ ગ્રહ દશા ની અનિચ્છનીય પ્રભાવ- અસર નિવારવા કેસર નું તિલક, ભાલે કરાય છે, એવું લાલકિતાબ માં લખે છે. (Ref: Astro Jyoti)
- કેસર ઉષ્ણ છે જયારે ચંદન શિતલ છે એમ છતાંય કેસર અને ચંદન ના તિલક તથા લેપ શરીરે થાય છે. દ્વંદ્વ એજ જીવન છે ... આધ્યાત્મિક કે આધિભૌતિક ઉચ્ચ સ્થિતિ તથા ગતિ માટે પરસ્પર વિરોધી ગુણો જરૂરી રહે છે...
છેક સત્તરમીસદીમાં યોગરત્નાકરે જણાવ્યું કે कुङ्कुम એટલે કે, કાશ્મીરી કેસર નો અભાવ હોય તો એટલે કે ના મળે તો, कुसुम्भ કસુંબી ના તાજા પુષ્પો ના પુકેસર કેસર ને બદલી ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય છે...
આજે આ કસુંબી ના પુકેસર ને અમેરીકન કેસર તરીકે ઘણું પ્રચલીત કરવામાં આવ્યું છે... સફોલા કંપની એ 70 ના દશક માં HEART Health ના ઉદેશ્યથી સફોલા ઓઇલ માં કરડી = કસુંબી નું તેલ મેળવી ને વેચાણ ની શરૂઆત કરેલ હતી...
જો કે આયુર્વેદ માં તો કસુંબી ના તેલ ને અધમ ગણ્યું છે... પણ યોગરત્નાકરે એના તાજા પુકેસર ને કાશ્મીરીમાં કેસર ના પ્રતિનિધિ બતાવેલ છે... યાદ રાખો તાજા કસુંબીના પુષ્પો ના કેસર એટલે કાશ્મીરી કેસર નું પ્રતિનિધી દ્રવ્ય.. શુષ્ક નહી...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો