આજકાલ છાપાનાં પહેલાપાને આખું પાનું ભરીને એલર્જી ટેસ્ટ કરવાની જા X ખ આવે છે.
જ્ઞાન આવે તો મોહ દૂર થાય ,
સમજાય તો શ્રધ્ધા પ્રગટે. .
સમગ્ર જગત પંચભૌતીક છે ..
તબીબીવિજ્ઞાનમાં એજ રીતે દરેક પદાર્થ પ્રોટીનનો બનેલ છે. .
પ્રોટીન નો બંધારણીય એકમ એમીનોએસીડ તરીકે ઓળખાય. ..
દરેક પદાર્થમાં રહેલ પ્રોટીનની અલગ-અલગ
એમીનોએસીડો ની ચેઇન હોય. ..
શરીરના સંપર્કમાં પ્રથમવાર જે પદાર્થ આવે અને શરીર ને પસંદ ના આવે એ પદાર્થ ને એન્ટીજન કહેવાય. ..
એ ના પસંદ પદાર્થ ના પ્રથમપ્રવેશ વખતે તો શરીર સંયમ જાળવે પણ બીજી વાર એ જ એન્ટીજન ના પ્રવેશ સામે પ્રતિકાર કરવાની પૂર્વ તૈયારી રૂપ એન્ટીબોડીઝ પેદા કરીને તૈયાર રાખે. .
હવે એન્ટીબોડીઝ એ , એન્ટીજનસ ના દ્વિતીય પ્રવેશને રોકવા ના ઘમાસણ માં હિસ્ટામીન નામે એક પદાર્થ ત્વચા ની નીચે ઉત્પન્ન થાય એ જે શિળસ, ખંજવાળ, Rashes, allergy, નું કારણ બની એવાં લક્ષણો પેદા કરે. .
એની એ અસર રોકવા એન્ટીહિસ્ટામાઇન ડ્રગ્સ ( Avil જેવા ) થી આપના ડૉકટર સારવાર આપે. ..
હવે આને રોકવા નો કાયમી ઉપાય તો , જેને શરીર પસંદ નથી કરતું એને પ્રવેશ કે સંપર્ક ના થવા દેવો છે અને એ માત્ર દરદી ખુદ જ શોધી શકે. ..
પેથોલોજીકલ લેબ ટેસ્ટ માં ઘણી મુંઝવણ ઉભી થાય છે. કેમકે જગત ના દરેક પદાર્થ પંચભૌતીક (~ પ્રોટીન નો) છે એટલે બંધ કરવાની વસ્તુ નું લાંબુ લીસ્ટ આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો