चाय ☕ पे चर्चा
ચા કે ચાય અથવા અંગ્રેજી માં કહેવાતો Tea શબ્દ મૂળ તો ચીની ભાષા ના જ શબ્દો છે. વિશ્વ ની મોટાભાગ ની ભાષા માં એ પર થી જ ચા કે ચાય કહે છે.
જુની ચાયનીઝ ભાષા જેને Min કહે છે એમાંથી tea શબ્દ આવેલ છે.
જયારે બૌદ્ધ ધર્મ ના પ્રચાર પસાર વખતે ઉદ્ભવેલ ચાયનીઝ ભાષા mandarin માંથી ચા કે ચાય શબ્દ આવે છે..
બે ભાષા ના કારણે ચા ની ઉત્પતિ ની કથા પણ બે છે.
ઇ.સ.પૂર્વે 2737 ની આસપાસ ચીન માં શાંગ વંશ ના રાજા શેનનોન્ગ જેને ચાઇના માં ખેતી તથા ચાઇનીઝ હર્બલ મેડીસીન ક્ષેત્ર એ અદ્ભૂત શોધો કરેલ છે...
એમને કોઈક વખતે વનસ્પતિ ના ઔષધિય ગુણ પારખવા બારી પાસે પાત્ર માં ઉકળતું પાણી રાખ્યુ હશે.. એવાં માં ચાય ના ઝાડ પર થી કેટલાંક પાંદડા ઉડી ને એ પાણી માં પડયા અને પાણી નો કલર બદલાયો કૂતુહલ થી એ પ્રવાહી નો રાજા એ સ્વાદ લીધો અને સ્ફુર્તિ અનુભવી ...
પછી તો અમુક વનસ્પતિઓ ના પરીક્ષણ દરમ્યાન થતી વિષાક્ત અસર નીવારવા પણ આ ચા પત્તી ના ઉકાળા નો એન્ટીડોટ તરીકે પ્રયોજાતા...
એમની શોધો ના વિવરણ ને ચાઇનીઝ મેડિકલ ટેક્સટ બુક માં નોંધવા માં પણ આવેલ છે જેમાં ચા ની એન્ટીડોટ તરીકે નું કાર્મુકત્વ
હુઓ - તુઓ દ્વારા નોંધાયેલ છે.
બીજી કથા માં મહાયાન શાખા માં ચાન બૌદ્ધધર્મ ના સંસ્થાપક બૌદ્ધિધર્મ દિવાલ સામે ત્રાટક ધ્યાન વિધિ કરતાં હતાં ત્યારે એમને પાંપણો ઝુકી જતી.
આથી ધ્યાન ભંગ થતુ.
બૌદ્ધિ ધર્મ એ પોતાની એ પાંપણો ને તોડી ને ઘા કરી દીધી
કાળ ક્રમે એમાંથી જે વનસ્પતિ થઇ એ ચા બની.
આજે પણ જાપાન, કોરીયા થાઇલેન્ડ જેવા બૌદ્ધ ધર્મ ના અનુયાયીઓની પ્રચુરતા ધરાવતા દેશો માં ચા ને આધ્યાત્મિક પીણું માની ને એની સેરેમની કરાય છે સંપૂર્ણ પરંપરાગત નિયમો નું પાલન કરતાં ચા ને પ્રસાદ ની જેમ આદર સન્માન સાથે ગ્રહણ કરાય છે.
ભારત માં ચા માટે યક્ષ પ્રશ્ન એ છે કે ચા સ્વાસ્થય વર્ધક છે કે કેમ ?
ચા ને કેટલાક આયુર્વેદ ની દુહાઇ આપી ના પીવા માટે બાધીત કરે છે.
તો જાણીએ હક્કિતે ચા સ્વાસ્થય દ્રષ્ટિકોણ થી હિતકારી છે કે કેમ ?
ચા નું વૈજ્ઞાનિક નામ
Camellia sinensis છે.
આધુનીક સંશોધન માં ચા માં
Catechins polyphenols છે જેમાં ખાસ કરી ને EGCG એટલે કે epigallocatechin gallate જે powerful anti-oxidant છે અને બધી જ પ્રકાર ની કેન્સર કોશીકા નો પ્રતિરોધ કરે છે. પણ કેમો કે રેડીએશન થેરાપી ની જેમ અન્ય તંદુરસ્ત ટીશ્યુસ ને નુકસાન કરતું નથી.
બીજુ મહત્વ નું contains methylxanthines છે. caffeine એ methylxanthine છે
ચા માંથી પ્રાપ્ત થતુ આ કેફીન કોફી માંથી પ્રાપ્ત થતાં કેફીન ની માત્રા કરતાં ઓછુ અને અલગ ગુણવત્તા ધરાવે છે.
તાજી લીલી ચા ની પત્તી ના 100 ગ્રામ ઉકાળા માં લગભગ 11 મી.ગ્રા કેફીન હોય છે જયારે ચા ની ભૂકી ના ઉકાળા માં ડબ્બલ કેફીન હોય છે આ કેફીન તાત્કાલીક સુસ્તી ને ભગાવે છે માટે લોકો કંટાળો નિદ્રાલસ્ય દૂર કરવા ચા નો સહારો લે છે.
ચા માં સોડિયમ કરતાં પોટેશીયમ ની માત્રા વધુ છે એટલે હાઇપરટેન્શીવ દરદીઓ ને કોફી કરતાં ચા વધુ હિતકારી છે.
In a recent study by The European Journal of Clinical Nutrition, Dr. Ruxton and her team from King's College, London, found that tea is healthier for your body than plain water. Tea not only re-hydrates the body, but it also contains disease-fighting antioxidants. Because of these antioxidants, drinking tea may offer protection against heart disease, stroke and many types of cancer including: lung, mouth, breast, pancreas, colorectal, esophageal, bladder and skin.
*Tea does a body good*
Dr. Ruxton’s research found that consuming four cups of tea a day allows maximum health benefits. Even three cups a day reduces risk of heart attack by 11 percent. Drinking tea helps boost the immune system and strengthen teeth and bones. It also aids in blocking LDL (bad) cholesterol and increasing HDL (good) cholesterol, which improves artery function. The essential oils in tea leaves help digestion, and green tea is even thought to aid in weight loss.
Some may worry that the caffeine in tea may cause dehydration, but Dr. Ruxton assures consumers that is not the case. In fact, caffeine has many positive functions like relieving headaches, improving mood and helping concentration. It is also considered an age old remedy for asthma symptoms.
Japan has a lower rate of Alzheimer’s disease and other forms of dementia than the U.S. and other Western countries, and it could be attributed to the high levels of green tea consumption.
આયુર્વેદ દ્રષ્ટિકોણ થી પણ સવાર નો કાળ કફ ના પ્રકોપ નો છે.
એમાં ઉપર જણાવેલ Dr.Ruxton ના સંશોધન મુજબ જો સવારે ચા પીવા માં આવે તો નિંદ્રા તથા કફ ના કારણે જે સ્ત્રોતોસ શિથિલ થયા હોય એ પુનઃ કાર્યક્ષમ થવા લાગે છે.
દિનચર્યા માં વર્ણવેલ અંજન તથા નાવન ધૂમપાન ના ગુણકર્મો માત્ર ચા ના એક કપ સેવન થી મળી જાય છે.
સૌથી પહેલા સને 1815 માં કેટલાક ઉત્સાહી અને જીજ્ઞાસું અંગ્રેજો આસામ ની 1500 મીટર ની ઊંચાઇ એ આવેલ ચા ની ઝાડીઓ માં પહોંચી ગયા અને લીલી તાજી ચા ની ખુશ્બો થી આકર્ષાયા... ત્યાં ની સ્થાનીક પ્રજા પાસે થી આ અંગ્રેજો ને પહેલો વહેલો ચા નો પ્યાલો પીધો હશે... પછી તો.. ભારત ના એ સમય ના ગર્વનર બૈંટીકે ચાના બગીચા બનાવવા અને એના વ્યાપારીકરણ માટે 1834 માં એક સમિતિ બનાવી અને આસામ માં પહેલો ચા નો બગીચો 1835 માં બન્યો... અન્ય એક સંશોધિત પ્રજાતી ની ચા ના બગીચા દાર્જીલીંગ માં પણ વિકસાવવા માં આવ્યા..
આયુર્વેદ ની વૃદ્ધત્રયી માં તો સીધી સીધી ચા દેખાતી નથી..
પણ લેમનગ્રાસ તરીકે ગ્રીન ટી વપરાય છે જેનું વૈજ્ઞાનિક નામ Cymbopogon citratus છે એને ગુજરાતી માં લીલી ચા કહે છે. માનનીય વૈદ્ય શ્રી બાપાલાલ એમના આદર્શ નિઘંટુ માં આ લીલી ચા ને ચરક સુશ્રુત માં વર્ણવેલ जम्बीर तृण તરીકે ઓળખાવે છે...
લઘુત્રયી પૈકી ભાવપ્રકાશ માં ભાવમિશ્રે 16 મી સદી ના ઘણા વિદેશી થી આયાત ઘણી વન-ઔષધિ નો સમાવેશ કરેલ છે તો કયાંક ને કયાંક ચા નો પણ ઉલ્લેખ હોવો જોઇએ...
વાગભટ્ટ પણ મૂળ તો મધ્ય એશિયા કે સિંધ પ્રદેશ થી દ. ભારત તરફ આગળ વધેલ છે તો એમને પણ આ ચા નો પરીચય હોવો જોઇએ.. એમના અ.સંગ્રહ કે હૃદય માં કયાંક તો ઉલ્લેખાયેલ હોવી જોઈએ..
ચા નો અતિયોગ અથવા પ્રાતઃકાળ બાદ દિવસ ના અન્યકાળ માં પીવી હાનીકર થઇ શકે છે.
બીજુ દેશ ના દરેક ભાગ માં તાજી લીલી પત્તી થી ચા બનાવાતી નથી પણ ભૂકી વપરાય છે એટલે પેય નિર્માણ ની વિધિ ના કારણે પણ ચા ના ઔષધિય ગુણ ઓછા મળે એવું બની શકે..
ભારત માં મસાલાવાળી ચા પીવાય છે એમાં દૂધ મેળવાય છે.. દૂધ થી ચા નું ટેનિન બેલેન્સ થાય છે આખા દૂધ ની ચા એસીડીટી રેગ્યુલેટર તરીકે કામ કરે છે.
ફુલ ક્રિમ ની ચા પશ્ચિમી દેશો ઉપરાંત સાઉથ એશીયા માં પીરસાય છે..
ચા ને અમ્લ તથા તેજાના સાથે પીરસાય છે જેને કાવા કહે છે જે મધ્ય એશિયા અને આરબ દેશો માં પ્રચલિત છે.
ચા એકલી અથવા અન્ય ઔષધી ફુદિના , તુલસી, લીંબુ , આદુ ,સૂંઠ તજ ,એલચી ,મરી ,જાયફળ જેવા મસાલા સાથે પણ ઔષધીય કવાથ જેવો હેલ્થ બેનીફીટ આપે છે..
ખૂબ ઉકાળેલી ચા માં કેફીન અને ટેનિન નું પ્રમાણ વધી જાય છે એના બદલે ફાંટ સ્વરૂપે ચા બનાવી પછી થી દૂધ મેળવી ને પ્રાતઃ કાળે સેવન સ્વસ્થપ્રદ બની રહે છે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો