શા માટે ધ્યાન ?
ધ્યાનની શક્તિ શું છે ?
શા માટે સમુહમાં સાધના કરવી ?
ધ્યાન કરવું પડે કે ધ્યાન સ્વતઃ પ્રગટ થાય ?
જીજ્ઞાસાનું પ્રથમ લક્ષણ પ્રશ્ન ઉદ્ભવવા છે.
ધ્યાન વિશે આ પ્રશ્નો ઉદ્ભવ્યા હવે એનું સમાધાન ...
ध्यै ....એ મૂળ " ચિંતવવું" ના અર્થ માં વપરાતી ધાતુ છે. ધ્યાન ઉપરાંત धी, धृति તથા ધૃત શબ્દોની ઉત્પતિ પણ આ ધાતુમાંથી થાય છે.
સામાન્ય રીતે धी શબ્દ બુદ્ધિ માટે પ્રયોજાય છે એ ઉપરાંત એના બીજા અર્થો એનું લક્ષણ બતાવે છે... જેમ કે धी એટલે " અનાદર", "સિદ્ધકરવું", "ધારણકરવું" આ ત્રણેય શબ્દ ક્રમમાં બુદ્ધિશાળીનું સ્વભાવ-લક્ષણ છે.
ના સમજાય તો પુનઃ વાંચવું...
જેની પાસે બુદ્ધિ શ્રેષ્ઠ છે એ કોઇપણ તથ્ય નો સીધો સ્વીકાર નહી કરે ...
સાંભળતાં કે જોતાં પ્રથમ તો અનાદર જ કરશે...
પછી એ, એમ જ છે કે નહી ? એ જાણવાનો પ્રયત્ન કરશે અને જે નિષ્કર્ષ આવે છે એ એની ધારણા પ્રમાણેનો હશે, તો હંમેશાને માટે સ્વીકારી લેશે...
धृत શબ્દ એ "છેતરવાના" કે "ઠગીલેવાનાં" અર્થ માં વપરાય છે. ઠગ એ પરમ બુદ્ધિશાળી હોય છે પણ એ અન્યદિશામાં એટલે કે સ્વાર્થ અને લોભમાં આગળ વધેલો હોય છે.
धृति શબ્દના અર્થ દ્દઢતા - સ્થિરતા - તૃપ્તિ - સંતોષ - આનંદ થાયછે....
જે વ્યક્તિ બુદ્ધિશાળી છે એમાં કાળક્રમે ધૃતિ આવે છે... જેને તૃપ્તિ કે સંતોષ મળે છે એ ગમે એવી પરિસ્થિતિ માં દ્દઢ અને સ્થિર રહી શકે છે.
ध्यान - આ એક ઑટો સિસ્ટમ છે...
મોટાભાગનાંઓને અનુભવ હશે જ કે, પલાંઠીમારીને "ધ્યાન કરવા" બેસતાં, ધ્યાન ભટકવાં લાગે છે, મનમાં વિચિત્ર વિચારો, તર્ક અને કલ્પનાઓના વંટોળ આવવા લાગે છે. આ અસમંજસની સ્થિતીમાં કંટાળો આવે છે અને વ્યગ્રતા આવતા ગુસ્સો પણ આવે છે.
ધ્યાન કરવાથી, તો આવવી જોઇતી હતી શાંતી અને પ્રસન્નતા...
પણ આવે છે વ્યગ્રતા, ઉદાસીનતા અને ગુસ્સો.
આવુ કેમ થાય છે ?
ધ્યાન સ્વતઃ ઘટવું જોઇએ...
ઘૃતિ ની બાય પ્રોડક્ટ ધ્યાન છે અને ઘૃતિ માટે ધી જરૂરી છે ધી ચિંતનથી ઉત્પન્ન થાય છે અને ખીલે છે...
ચિંતન ના બે ક્ષેત્ર છે, એક મેટાફીઝીકસ ના રૂલ નંબર 9 પ્રમાણે ભૌતિકજગત માં લક્ષ્યસિદ્ધ કરીને સુખ તથા સમૃદ્ધિ મેળવી...
અને બીજું મેટાફીઝીકસ ના રૂલ નંબર 7 પ્રમાણે આધ્યાત્મિકજગતમાં યાત્રા કરી સત્-ચિત્-આનંદની પ્રાપ્તિ થવી જેને સમાધિ લાગવી પણ કહેવાય છે.
સમાધિસ્થ વ્યક્તિ ધ્યાનની એ ક્ષણો પુરતો જબરો રીસેપ્ટર થાય છે, કૉસ્મીક ઇલેકટ્રોમેગેનેટીક વેવ્સથી એની તરફ ઘણી ઉર્જા પ્રવાહીત થતી હોય છે...
એનું અવચેતન એ કૉસ્મસ સાથે એકરૂપ થાય છે એટલે સમાધિમાં એ વ્યક્તિ દ્વારા જે પણ કર્મ કે ક્રિયા થાય છે એ બાહ્ય જગતની પ્રજા માટે ચમત્કાર હોય છે
પ્રજા અંજાઇ જવાથી ભાવુક થાય છે એટલે એને ચમત્કાર તરીકે સ્વિકારી માત્ર નમસ્કાર જ નહી પણ પૂજવા લાગે છે...
અને પછી એ વર્તમાન, ભૂતકાળ થતાં એ જ પ્રજા અતૃપ્તિ અનુભવતાં એ જ વ્યક્તિ પર અશ્રદ્ધા કરે છે...
ધ્યાની કહે છે तत्वमसी, પ્રજા એને જ કહે છે तु हि तु.
આપણે ત્યાં સમુહમાં વેદપાઠ કે મંત્રોચ્ચારણ કરવાની એક પરંપરા હતી...
સમુહમાં ગરબા રમવા કે ભજન- કિર્તન- આરતી ગાવા એ પણ આજ રીતનું એક કર્મ ક્રિયા છે.
એક વ્યક્તિ માટે કૉસ્મીક એનર્જી ને પોતાની તરફ પ્રવાહીત કરવી એ ઘણો લાંબો સમય અને મહેનત માંગે છે પણ જયારે આખો સમુહ આ રીતે હૃદયનાભાવ સાથે વેદપાઠ કે કિર્તન કરે છે ત્યારે ઝડપથી અને સરળતાથી એ સ્થાને ઉર્જા પ્રવાહીત થવા લાગે છે...
આ એક ભૌતિક વિજ્ઞાન છે જે આધ્યાત્મ દ્રષ્ટિકોણ વાળું હોઇ એને મેટાફીઝીકસ કહે છે...
આ જ રીતે સમુહ માં ધ્યાન કે યોગના વર્ગમાં જે ॐ કે અન્ય નાદ કરાય છે એનાં પણ શુભ પરિણામ મળે છે.
સને 1993 માં મહર્ષિ મહેશ યોગીએ વૈજ્ઞાનિકો સમક્ષ આ તથ્યને સાબિત કરવા, તેમણે વોશિંગ્ટન ડીસી માટે 4000 શિક્ષકો ને એક મહિના માટે ધ્યાન કરવા કહ્યું , જેના કારણે આ એક મહિનાના સમુહધ્યાનથી વોશિંગ્ટન ડીસી માં અપરાધદરમાં 50% સુધીનો ઘટાડો આવ્યો હતો.
ધ્યાન માં બેસવાથી મનની વ્યગ્રતા શાંત થાય છે અને સારી નિંદ્રા, tranquilizer ઔષધ વિના આવે છે.
(A tranquilizer refers to a drug which is designed for the treatment of anxiety, fear, tension, agitation, and disturbances of the mind, specifically to reduce states of anxiety and tension.) અને ધ્યાન ની આ સીધી અસર વિદેશીઓને ઘણી પસંદ આવી એટલે મહેશ યોગી કે ઑશો રજનીશ જેવાંઓને વિદેશીઓએ ઘણાં સમૃદ્ધિવાન કર્યા...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો