વૈજયંતી ના નામે ઓળખાતા આ વનસ્પતિ ના બીજ ની આપણે હાર - માળા બનાવીને શ્રીજી પ્રભુ ને પૂજતા આવ્યા છીએ...
US અને UK માં આ છોડ ના બીજ ને Job's-tears એટલે કે જોબ ના આંસુઓ ના નામે ઓળખે છે એનું scientific name Coix lacryma-jobi
આપણા દેશ માં એનું નામ વૈજયંતી આપવા માં આવેલ છે જયંત નો અર્થ ઇન્દ્ર થાય છે એટલે કે સ્વર્ગ ના અધિપતી દેવ ઇન્દ્ર તરફ થી પૃથ્વીવાસીઓ ને આપવા માં આવેલ અદ્ભુત છોડ એટલે વૈજયંતી...
વેસ્ટર્ન વાળાઓ એ જીજ્ઞાસાવશ ખણખોદ-શોધખોળ ની વૃત્તિ થી એમને શોધી કાઢયુ કે આ વનસ્પતિ પુરાતત્વ સાઇટ ની આસપાસ વધુ કેમ મળે છે...?
4000 વર્ષ થી ભારતવર્ષ માં આ ઉગે છે. ..
એના બીજ સડતા નથી અને નેચરલ મોતી જેવા ચમકદાર છે. ..
એટલે સદીઓથી ઘરેણા તરીકે લોકો વાપરતા હશે. .
વળી. .
હળદર અને કચુરો/શટી જેવી એલર્જીક શ્વાસ - દમ ના રોગોમાં વપરાતી વનૌષધિ ઓના કુદરતી વર્ગ માં આવતી આ વનસ્પતિ છે. જેના પર થી આઇડીયા લઇ ને પાશ્ચાત્યો ને જીજ્ઞાસા થઇ આવી કે આ વનૌષધિ એન્ટીવાયરલ તરીકે કેન્સર જેવા રોગ માં ઉપયોગી થઈ પડે..
મારા વા'લાઓ એ...
એમેઝોન પર ઓરનામેન્ટ બનાવી વેચ્યા. .
અને સંશોધન કરી કેન્સર ના ઉપદ્રવ નાથવા માટે ઇંજકશન બનાવ્યા
અને આપણે...
માળાઓ બનાવી ને..
કેટલાક ધુર્ત લોકો એ વાસ્તુ અને ધાર્મિક ક્રિયાકાંડ ના નામે આ વૈજયંતી ના બીજો નો પ્રારબ્ધવાદી લોભી- લાલચુ લોકો ની સાથે વ્યાપાર કર્યો..
આપણી જ સંસ્કૃતિ ની બહુમૂલ્ય વનસ્પતિ નું માનવજાત ના સ્વાસ્થય અને સુખાકારી માટે નું મહત્વ જાણ્યા વિના આપણે માત્ર મિથ્યા આડમ્બર કરતાં... પૂજતા રહીએ છીએ...
જયારે એનું ઔષધીય મુલ્ય સમજીશું ત્યારે એનું સંવર્ધન કરતા થઇશું
એજ એ વનસ્પતિઓ નું સાચા અર્થ માં પૂજન છે અને એ સુખ સમૃદ્ધિ આપનાર થશે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો