સૂર્ય મંદિર. ..
ગુજરાત માં થી જે સ્થળે થી કર્કવૃત પસાર થાય છે એ સ્થળો એ બહુધા સૂર્યમંદીર નુ નિર્માણ 10 મી થી 12 મી સદી ના સમયગાળા દરમિયાન થયા. . કચ્છ માં કંથકોટ, કેરા, કોટાય, નારાયણ સરોવર પાસે કોટેશ્વર વિગેરે સ્થળોએ આ પ્રકાર ના સુર્ય મંદિર કે શિવ મંદિર જોવા મળેલ છે. . કચ્છ ના પૌરાણિક શિવમંદિર પશ્ચિમાભિમુખ હોય છે. .
મોઢેરા નુ સૂર્ય મંદિર પૂર્વાભિમુખ છે. ..
કોર્ણાક એ શબ્દ સુર્ય = અર્ક જયારે ઉદય અને અસ્ત સમયે કર્કવૃત સાથે એક કોણ/ ખૂણો બનાવે છે એટલે કોણ + અર્ક = કોણાર્ક
ભુમિતિ અને એ આધારિત સૂર્ય ના અલ્ટ્રવાયોલેટ કિરણો તથા ઇલેકટ્રોમેગનેટીક વેવ દ્વારા નિશ્ચિત કલ્યાણકારી અસર મેળવવા આ પ્રકાર ના સ્થાપત્યો નુ નિર્માણ થયેલ હશે એવુ મારૂ માનવુ છે. .
આખા વિશ્વ માં સૌથી વધુ સંખ્યા માં આ પ્રકાર ના સ્થાપત્ય ગુજરાત માં વધુ જોવા મળે છે . પ્રાચીન ગુજરાત ની પ્રજા વ્યાપાર અર્થે વહાણવટુ કરતી .. એટલે આ પ્રકાર ના સ્થાપત્યો નો પ્રચાર ગુજરાત સિવાય ના અન્ય સ્થળોએ પણ થયો હશે.
કેટલાક ને અતિશયોક્તિ લાગે. . પણ મને ગુજરાતી તરીકે ગુજરાત નુ ગૌરવ છે..
ભુજ થી માત્ર 22 K.m. સફેદરણ જતા રસ્તા માં કોટાય નુ શિવમંદિર ની મુલાકાત લેવા જેવી.. અશકત લોકો માટે અહિંયા તસવીરો શેર કરી છે. . કમસેકમ જોઈ ને આનંદ અને ગૌરવ લેવુ. .

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો