જ્ઞાન મેળવવું અને વહેંચવું એ જ ધર્મ
શૂન્યની શોધ કરનાર બ્રહ્મગુપ્ત,
ખગોળશાસ્ત્રનાં અવનવાં સંશોધનો
કરનાર આર્યભટ્ટ, ભૂૂગર્ભજળ સંશોધન
વિદ્યા આપ્નાર વરાહમિહીર, વિમાન
વિદ્યા આપ્નાર ઋષિ ભારદ્વાજ,
રેડિયમની શોધ કરનાર મેડમ ક્યુરી કે પહેલું
થાળીવાજું અને વીજળીનો ગોળો
બનાવનાર એડિસને કદી પેટન્ટ લેવાનો
વિચાર નહોતો ર્ક્યો. જ્ઞાન પ્રાપ્ત કરવું
અને વહેંચવું એ જ સત્પુરુષોની વૃત્તિ અને
પ્રવૃત્તિ રહેતી.
આ સંદર્ભમાં યજુર્વેદનો એક મંત્ર છે :
ते हि पुत्रोसोऽअदितेः प्रऽजीधसे मर्त्याय।
ज्योतिर्यच्छन्त्यजस्रम्॥ (યજુ. 3/33)
માતૃભૂમિને પ્યારા તેના સપૂતો તે એ
કહેવાય જે સમાજમાં જ્ઞાનની જ્યોતિ
જલાવે. સમાજમાં વ્યાપ્ત અભાવ,
અન્યાય, અજ્ઞાન, અંધશ્રદ્ધા, સ્વાર્થ,
નાસ્તિકતા, ભોગવાદ વગેરે દૂર કરીને
જ્ઞાન, ધર્મ, ન્યાય, શિક્ષણ, સેવા, ક્ષમા,
સંયમ, ત્યાગ વગેરે ગુણોને પ્રકાશિત કરે.
શૂન્યની શોધ કરનાર બ્રહ્મગુપ્ત,
ખગોળશાસ્ત્રનાં અવનવાં સંશોધનો
કરનાર આર્યભટ્ટ, ભૂૂગર્ભજળ સંશોધન
વિદ્યા આપ્નાર વરાહમિહીર, વિમાન
વિદ્યા આપ્નાર ઋષિ ભારદ્વાજ,
રેડિયમની શોધ કરનાર મેડમ ક્યુરી કે પહેલું
થાળીવાજું અને વીજળીનો ગોળો
બનાવનાર એડિસને કદી પેટન્ટ લેવાનો
વિચાર નહોતો ર્ક્યો. જ્ઞાન પ્રાપ્ત કરવું
અને વહેંચવું એ જ સત્પુરુષોની વૃત્તિ અને
પ્રવૃત્તિ રહેતી.
આ સંદર્ભમાં યજુર્વેદનો એક મંત્ર છે :
ते हि पुत्रोसोऽअदितेः प्रऽजीधसे मर्त्याय।
ज्योतिर्यच्छन्त्यजस्रम्॥ (યજુ. 3/33)
માતૃભૂમિને પ્યારા તેના સપૂતો તે એ
કહેવાય જે સમાજમાં જ્ઞાનની જ્યોતિ
જલાવે. સમાજમાં વ્યાપ્ત અભાવ,
અન્યાય, અજ્ઞાન, અંધશ્રદ્ધા, સ્વાર્થ,
નાસ્તિકતા, ભોગવાદ વગેરે દૂર કરીને
જ્ઞાન, ધર્મ, ન્યાય, શિક્ષણ, સેવા, ક્ષમા,
સંયમ, ત્યાગ વગેરે ગુણોને પ્રકાશિત કરે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો