Swine Flu
વૈચારિક દ્રષ્ટિકોણ
Swine flu શું છે એને પહેલા આધુનિક તબીબી વિજ્ઞાન ની દ્રષ્ટિએ સમજી એ..
Swine flu એ A human respiratory infection caused by an influenza strain that started in pigs. એટલે કે, પાલતું ડુક્કર ને જયારે શરદી સળેખમ થાય ત્યારે એની સેવા માં રહેતા વ્યક્તિ ને પણ એ ડુક્કરો ની શરદી સળેખમ નો ચેપ લાગે અને એ વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિ માં આ બિમારી ફેલાય એટલે એને Swine flu કહેવાય છે.
Swine નો શાબ્દિક અર્થ " સુગ ચડે એવું ગંધાતું - ગોબરૂ " અર્થાત્ ભૂંડ સુવર કે ડુક્કર ને દર્શાવવા વપરાતો શબ્દ.
હવે વિચારો ગુજરાત માં આવા ખાદ્ય માંસ મેળવવા ડુક્કર પાલન ના વાડા કેટલાં ?
Swine flu ના લક્ષણો ,
Symptoms include fever, cough, sore throat, chills, weakness and body aches.
જે છે એ શરૂઆતની સામાન્ય શરદી - સળેખમને સમાન જ હોય છે..
આધુનીકતબીબી વિજ્ઞાનમાં વધુમાં જણાવે છે કે,
Children, pregnant women and the elderly are at risk from severe infection.
એટલે કે વૃદ્ધ બાળક અને ગર્ભિણીને આ રોગ વધુ પજવે છે. કેમ કે, એમની રોગ સામે લડવાની કુદરતી રોગપ્રતિકારક શક્તિ માં ઉણપ રહેતી હોય છે...
એની સારવાર માં જણાવેલ છે,
Typical treatment includes rest , pain relievers and fluids. In some cases antiviral medication and IV fluids may be required.
વિશેષ માં Menthol લેવાં કહ્યું છે.
આ મેન્થોલ કુદરતી રીતે તાજી તુલસી અને ફુદિનાના પાન માં મળે છે, જે નાક અને ગળું ખોલવા એટલે કે ડિકન્જસ્ટન્ટ તરીકે ઉપયોગી છે અને દર્દી ને તાત્કાલીક રાહત અનુભવાય છે...
H1N1 વાયરસ સૌ પ્રથમ કેલીફોર્નીયા માં 10 વર્ષની બેબી ને એપ્રિલ 2009 માં જોવા મળેલ, ત્યારબાદ 2010 સુધી માં વિશ્વ આખુ આ વાયરસ જન્ય ફ્લ્યુ થી ભયભીત થયુ અથવા ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું !!!
કેમ કે, આ પહેલા 40 વર્ષ પહેલા આ વાયરસનું આક્રમણ થયેલ હતું....
વચ્ચે ના 40 વર્ષ લોકો ને શરદી સળેખમ તો દર સિઝન બદલાવ સાથે થતી જ હતી પણ H1N1 વાયરસ મીડીયા માં નહોતો આવતો...
ફરી વિચારણીય છે...
આજે સરકારી દવાખાનામાં કહેવાતા સ્વાઇનફલ્યુના શરૂઆત 48 કલાક માં બચાવ માટે Tamiflu ટેબલેટ દર્દી ને આપવામાં આવે છે આ બ્રાન્ડ નેમ માં જે દવા આવે છે એનું નામ Oseltamivir છે.
Oseltamivir is a neuraminidase inhibitor એટલે કે ઇન્ફલ્યુએન્જા માટે જવાબદાર એન્જાઇમને અવરોધે છે. Oseltamivir was discovered by scientists at Gilead using shikimic acid as a starting point for synthesis;
shikimic acid was originally available only as an extract of
Chinese star anise આને આપણે બાદિયાન કહીએ છીએ અને દાળ શાક ના ગરમ મસાલા નું અગત્ય નું સુગંધ સાથે સ્વાદ માટેનું દ્રવ્ય છે...
Oseltamivir was approved for medical use in the US in 1999 માં Oseltamivir ને ઇન્ફલ્યુએન્જા રોકનાર દવા તરીકે માન્યતા આપવામાં આવી જેમાં જણાવ્યું કે આ એક માત્ર એવી દવા છે જે મુખ દ્વારા લઇ શકાય છે.
It was the first neuraminidase inhibitor available by mouth.
અને પછી...
It is on the complementary list of World Health Organization's List of Essential Medicines, indicating a lower cost-benefit ratio.
અને પછી સને 2014 માં
Cochrane review concluded that oseltamivir does not reduce hospitalizations , and that there is no evidence of reduction in complications of influenza.
આથી કદાચ
A generic version was approved in the US in 2016.
હવે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ સ્વાઇનફલ્યુને સમજવાની કોશીષ કરીએ...
સ્વાઇનફલ્યુ એટલે પાલતું પશુ-પક્ષીઓની શરદી- સળેખમ નો ચેપ પહેલા એની સુશ્રુષા માં રહેતા મનુષ્ય ને લાગે પછી એના દ્વારા અન્ય ને લાગે અને એમાં H1N1 વાયરસ જવાબદાર હોય ...
ચરક સંહિતા ના ચિકિત્સાસ્થાન અધ્યાય 3 માં જે प्राकृत ज्वर બતાવેલ છે એ મને આ સિઝનલ ફલ્યુ જણાય છે આ મારૂ અંગત મંતવ્ય છે આયુર્વેદ ના વિદ્વાનો ના અન્ય મંતવ્યો પણ હોઇ શકે છે...
प्राकृतः सुखसाध्यस्तु वसन्तशरदुद्भवः|
उष्णमुष्णेन संवृद्धं पित्तं शरदि कुप्यति||४२||
चितः शीते कफश्चैवं वसन्ते समुदीर्यते|
वर्षास्वम्लविपाकाभिरद्भिरोषधिभिस्तथा||४३||
सञ्चितं पित्तमुद्रिक्तं शरद्यादित्यतेजसा|
ज्वरं सञ्जनयत्याशु तस्य चानुबलः कफः||४४||
प्रकृत्यैव विसर्गस्य तत्र नानशनाद्भयम्|
अद्भिरोषधिभिश्चैव मधुराभिश्चितः कफः||४५||
हेमन्ते, सूर्यसन्तप्तः स वसन्ते प्रकुप्यति|
वसन्ते श्लेष्मणा तस्माज्ज्वरः समुपजायते||४६||
आदानमध्ये तस्यापि वातपित्तं भवेदनु|
आदावन्ते च मध्ये च बुद्ध्वा दोषबलाबलम्||४७||
शरद्वसन्तयोर्विद्वाञ्ज्वरस्य प्रतिकारयेत्|
कालप्रकृतिमुद्दिश्य निर्दिष्टः प्राकृतो ज्वरः||४८||
प्रायेणानिलजो दुःखः कालेष्वन्येषु वैकृतः|
हेतवो विविधास्तस्य निदाने सम्प्रदर्शिताः||४९||
ટૂંક માં પ્રાકૃત જવર એ સુખ સાધ્ય હોય છે
એટલે બહુ હોબાળા કે દોડાદોડી કે ચિંતા "હાઉ" નું ભયભીત વાતાવરણ ઊભું કરવાનું કોઇ પ્રયોજન નથી
આજે આયુર્વેદિક સ્વાઇનફલ્યુના ઉકાળા અને વિવિધ અન્ય નુસખા બતાવાય છે...
પણ એવો કોઇ સંહિતા માં શાસ્ત્રીય રેફરન્સ જોવા મળતાં નથી.
સાયંટીફીક રીસર્ચ આધારીત अश्वगंधा, गुडूची = ગળો, कालमेघ = લીલુંકરીયાતું અને तुलसी એ સ્વાઇનફલ્યુ સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે.
દરેક વાયરસ જન્ય રોગોની માત્ર સિમ્પટોમેટીક રીલીફ મળે એવી જ સારવાર થાય છે ...
આયુર્વેદ માં અશ્વગંધા , ગળો એ રોગપ્રતિકારક શક્તિ પેદા કરનાર રસાયન છે એવું માનવામાં આવે છે...
કાલમેઘ સીધું જ તાવ ઊતારવા તથા તાવ ના કારણે થતાં શરીર દુખાવા ને દૂર કરે છે.
તુલસીમાં ઉડ્ડયનશીલ તેલ તથા મેન્થોલ જેવાં ઘટકો છે જે શરદી - સળેખમ માં ઉપયોગી થાય છે.
ચરકસંહિતાના નિર્દેશ પ્રમાણે તો શરૂઆતના તાવમાં કોઇપણ પ્રકારનું ઔષધ આપવાની મનાઇ છે અને શરદી, સળેખમ, તાવ ત્રણેયમાં દર્દી ને બને એટલો ઓછો, સાદો શેકેલો અને જલદી પચી જાય એવો ખોરાક આપવાનો રહે છે ત્રણ દિવસ સુધી...
જેને लंघन કહેવાય છે...
ત્રણ દિવસે જે દોષ પકવ થયેલ હોય અને શરીરમાંથી બહાર નીકળી શકે એવાં હોય એની સંશોધન કે સંશમન ચિકિત્સા કરવાની રહે છે...
સ્વાઇનફ્લ્યુના આયુર્વેદિક ઉકાળા દરેકને આગ્રહ પૂર્વક પીવડાવવા જ એ ઘણીવાર દર્દી ના સમય, સ્વાસ્થય, અને આપનાર ના ધન ઉપરાંત યશ ની હાનીકર્તા છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો