પૌરાણિકકથાનક છે કે, સૂર્યના એકપૈડાંના રથને સાતઅશ્વો ખેંચે છે જેથી અજવાસ-દિવસ થાય છે અને જ્યારે એ સાતઅશ્વો, સૂર્યરથથી છૂટાં થાય છે ત્યારે અંધકાર-રાત્રી વ્યાપે છે. સૂર્ય વિશેનું આકર્ષણ કે રહસ્ય જાણવા માટે થઇને ચિંતન અને સંશોધન વેદકાલીનસમયથી અત્યારસુધી થતાં રહ્યાં છે.
મોટાભાગનાં જાણતાં જ હશે કે, સૂર્યનું શ્વેતકિરણ જો પ્રિઝમ કે જળના બિંદુઓમાંથી પસાર થાય તો સાતરંગનો પટ્ટો રચાય છે; પ્રિઝમથી રચાય તો એને વર્ણપટ એટલે કે Spectrum કહે છે, જયારે જળબિંદુઓથી અવકાશમાં રચાય તો એને મેઘધનુષ એટલે કે Rainbow કહે છે. આ સપ્તરંગી વર્ણપટને જ કદાચ ૠષિઓએ સૂર્યરથના સાતઅશ્વો કહીને રૂપક દ્વારા જનસામાન્યને સમજ આપી હશે. વેદ-ઉપનિષદ કાલમાં આ સપ્તરંગી-વર્ણપટ, આકર્ષણ અને જીજ્ઞાસાનું કેન્દ્ર રહ્યું હશે એના પરના ચિંતન અને સંશોધનથી જ, સરગમના સાત સ્વરો અને આગળ જતાં આધ્યાત્મિકયાત્રામાં ધ્વનિ,પ્રકાશ અને ઉષ્ણતાના ઉપયોગથી ઊર્જાનું નિયંત્રણ કરવાના પ્રયોગો થયાં હશે. આ પ્રણાલી પર પ્રાચીન ગ્રીકમાં ચિંતન કરનારા જીજ્ઞાસુ-વિવેચકોએ ઘણું ખેડાણ કર્યુ છે, જે આજે આપણને ગુગલ સર્ચમાં Spectrum કિ-વર્ડ ટાઇપ કરતાં મળી આવે છે.
SPECTRUM, The word was first used scientifically in optics to describe the rainbow of colors in visible light after passing through a prism. spectrum means "image" or "apparition".
In the 17th century, the word spectrum was introduced into optics by Isaac Newton, referring to the range of colors observed when white light was dispersed through a prism. 1672 માં divided the spectrum into five main colours: red, yellow, green, blue and violet. Later he included orange and indigo,red,orange,yellow,green,blue, indigo andviolet, remembered by the mnemonic Richard Of York Gave Battle In Vain.એટલે કે વર્ણપટના રંગોને ક્રમમાં ROYGBIVથી સ્મરણમાં રખાય છે. આમાં રંગોની ગણતરી બહારથી અંદરની તરફ છે, જયારે આપણે ત્યાં "જા ની વા લી પી ના રા" છે. જેમાં સૂર્યને કેન્દ્ર ગણીને રંગોની ગણતરી કેન્દ્રથી બહારની તરફની છે. મેઘધનુષ્યના સાતરંગો પર પહેલો વહેલું ચિંતન અને વિવેચન ગ્રીકતત્વચિંતક એરિસ્ટોટલે ઇ.સ.પૂર્વેની ત્રીજીસદીમાં કર્યુ હતું એના આ વિષયના અવલોકન નિષ્કર્ષ અને તર્ક આધારીત એના મૃત્યુ પછી એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી વિષયમાં અન્ય લોકોએ આગળ નવાં સંશોધનો કર્યા. The seven main colours by analogy to the number of notes in a musical scale.Newton chose to divide the visible spectrum into seven colours out of a belief derived from the beliefs of the ancient Greek sophists(=નિજાનંદીવિવેચકો) who thought there was a connection between the colours, the musical notes(=સરગમ: સા રે ગ મ પ ધ નિ) the known objects in the Solar System, and the days of the week. વર્તમાનમાં આ કલરસ્પેકટ્રમનો જબરો પ્રચાર-પ્રસાર છે જેમ કે,
ભૌતિકવિજ્ઞાનમાં Electromagnetic Spectrum, MassSpectrum,EnergySpectrum,DiscreteSpectrum જેવાંની ગણતરી ધ્યાનમાં લેવાય છે તો Biological scienceમાં દવાઓના ઉત્પાદનમાં Antibiotic spectrum તથા mathemetics ઉપરાંત Socialscienceમાં પણ EconomicSpectrum અને PoliticalSpectrumનું મહત્વ છે. આ રીતે અલગ-અલગ વિજ્ઞાનક્ષેત્રોમાં ધ્વની અને પ્રકાશના તરંગો તથા તાપમાનની ઊર્જા એ પંચમહાભૂત પૈકી વાયુ, અગ્નિ અને જળની શક્તિઓને સમજવા અને ઉપયોગ અર્થે તથા એ શક્તિનું નિયંત્રણ કરવા Spectrumનું વિજ્ઞાન કામ લાગે છે.
મેઘધનુષમાં પૂર્ણવર્તુળનો, પા - અડધો કે પોણોભાગ રચાય છે જે જીવનચક્ર અને એમાં રહેલ સાતરંગએ; પંચમહાભૂતો તથા મન-સુક્ષ્મશરીર અને આત્મા-ચેતનતત્વના દ્યોતક છે જયારે સફેદકિરણએ પરમતત્વનું અને જળબિંદુઓ માધ્યમ તરીકે માયા કે સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે એમ સમજી શકાય છે.
MusicalNotes...સંગીતના સાત સ્વરોનોસમૂહ ને स्वरसप्तक કહે છે. વેસ્ટર્નમ્યુઝિકમાં પહેલાં સાત અને હવે બાર મ્યુઝીકલનોટસ આવે છે, એ આપણાં સાત કે બાર સ્વરોનું જ સ્વરૂપ છે. સામવેદમાં સાત સ્વરોનાં નામ આ પ્રમાણે છે. ૧.કૃષ્ટ, ૨.પ્રથમ, ૩.દ્વિતીય, ૪.તૃતીય, ૫.ચતુર્થ, ૬.મન્દ્ર, અને ૭.અતિસ્વાર્યછે, જે પૌરાણીકકાળના સંગીતશાસ્ત્રમાં, 'સા' ને ષડ્જસ્વર કહે છે. જે છએ ઋતુઓ અને સર્વ રાગમાં ગાવા અનુકૂળ છે. 'રે' ને ઋષભસ્વર કહે છે. જે વસંતઋતુમાં અને દેશ, કાન્હરા વગેરે રાગમાં અનુકૂળ પણ માલકોષ તથા હિંડોલ વગેરે રાગમાં પ્રતિકૂળ છે. 'ગ' ને ગાંધારસ્વર કહે છે. જે વસંતઋતુમાં ગવાય છે. 'મ' ને મધ્યમસ્વર કહે છે, વર્ષાૠતુમાં ગવાય છે. 'પ' ને પંચમસ્વર કહે છે. જે શરદઋતુ માં ગવાય છે. 'ધ' ને ધૈવતસ્વર કહે છે જે હેમંતૠતુ માં ગવાય છે. 'નિ' ને નિષાદસ્વર કહે છે જે શિશિરમાં ગવાય છે. આ સ્વરસપ્તક પર ઘણું ખેડાણ થયેલ છે; જેમકે, કયા પશુ-પક્ષીના અવાજ કે ઉંમરના કયા ગાળામાં કયા સ્વર નીકળે તથા એ સ્વરના દેવતા, ૠષિ, જાતી, ગોત્ર, ગ્રહનો પ્રભાવ, ઉત્પત્તિક્ષેત્ર વિગેરે વિષયક પર અદ્ભૂત માહિતી અપાયેલ છે.
'સા' નો એક અર્થ "છાયા" થાય છે. પૌરાણીક કથાનકમાં સૂર્યને કશ્યપ અને અદિતિનો પુત્ર કહ્યો છે. આથી સૂર્ય ને आदित्य કહેવાય છે. વિશ્વકર્માની દીકરી "સંજ્ઞા" એ સૂર્યપત્ની બતાવેલ છે. તેણીને ત્રણ સંતાન થયાં; વૈવસ્વત-મનુ, યમ અને યમી-યમુના. જયારે સંજ્ઞાએ "છાયા" ને રાખીને અશ્વિનીસ્વરૂપે તપ કરવા ચાલી જાય છે અને પાછી ફરે છે ત્યારે એનું નામ "પ્રભા" અપાયું છે. આ પ્રભાના સંતાનોમાં अश्विनीकुमारौ તથા रेवती છે. હવે આ પૌરાણીક કથાનકનું આધુનીકકાળમાં જે સંશોધન આધારીત તથ્ય છે એ જુઓ,
ઈ.સ.૧૬૧૦માં ગેલીલીઓએ શોધી કાઢ્યું કે, સૂર્યની સપાટી ઉપર કાળાડાઘા છે. સૂર્ય પણ પોતાની ધરી ઉપર ફરે છે. એક વખત સંપૂર્ણ ફરવાને માટે લગભગ ૨૪ કે ૨૫ દિવસ થાય છે. આથી કાળાડાઘાઓ હંમેશા તેઓની જગ્યા બદલતા હતા. આ ડાઘાઓ જેમ સૂર્યની બાજુ ઉપર જાય તેમ નાના દેખાય છે. દર સવા અગિયાર વર્ષે આ ડાઘા આકારમાં મહત્તમ દેખાય છે, ત્યારે પૃથ્વી પર અણધાર્યા અને અનિચ્છનીય ફેરફારો જોવા મળે છે. આ સૂર્યમાં રહેલ આ ડાઘા એ પુરાણકાલીન "છાયા" હોઇ શકે.
સૂર્યની ચોતરફ રહેલ પ્રભામંડલને સૂર્યનું વાતાવરણ નથી એ નિર્વિવાદ સિદ્ધ થયું છે. સૂર્યની અતિ ઉષ્ણતાને લીધે વરાળરૂપે થયેલાં દ્રવ્ય-પરમાણુનું પ્રભામંડળ બનેલું છે. તેમાં પરમાણું પરસ્પર જોડાયેલાં નથી. તેમાંનાં કેટલાક સ્વયંપ્રકાશી હોય છે ને કેટલાંક સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે. આ સૂર્યનું પ્રભામંડળ એ જે પૌરાણીક કથાનક માં સૂર્યગૃહ ને ત્યજીને સંજ્ઞાના અશ્વિનીરૂપમાં ગયેલ "પ્રભા" સમજી શકાય છે.
આકાશમાં 27 નક્ષત્રોની ગણતરી છે. દરેક નક્ષત્રમાં સૂર્ય ચાર ચરણમાં ભ્રમણ-ગતી કરે છે. 27 X 4 = 108, આથી દરેક નક્ષત્રના પ્રત્યેક ચરણમાં સૂર્યનો જે પ્રભાવ અને વિશેષગુણકર્મ હોય છે એ આધારિત સૂર્યનાં એકસોઆઠ નામ પુરાણોમાં આપેલ છે. વેદ-ઉપનિષદકાલીન સમયમાં વર્ષ દરમિયાન પ્રત્યેક માસના જુદાં-જુદાં બાર આદિત્ય જણાવેલ છે, જેમકે ધાતા, મિત્ર, અર્યમા, શુક્ર, વરુણ, અંશ કે અંશુમાન્, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ઠા અને વિષ્ણુ. આ આદિત્યોના બાર નામો માં આંશીક ફેરફાર સાથે પૌરાણિકકાલીન સૂર્યનમસ્કારના બારમંત્રો માં સમાવિષ્ટ છે; मित्रः, रवः, सूर्यः, भानुः, खगः, पुष्णः, हिरण्यगर्भः, मरीचः आदित्यः सविताः, अर्कः, भास्करः ।।
પુરાણોમાં વર્ણવેલ કથાનકો પર આધુનિકસમયકાળના દ્રષ્ટિકોણથી તથા સુસંગત તર્ક અને વિજ્ઞાન આધારિત ચિંતન અને સંશોધન થવું અતિઆવશ્યક છે.
સંકલન અને રજૂઆત: ડૉ. ભાવેશ આર. મોઢ - કચ્છ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો